in Romantic Shayari Love Romantic Shayari in Gujarati 706 Views Comments Off on Romantic Shayari in Gujarati જોઈ એક ઝલક એમની અને નસીબ સમજી બેઠા, આંખોની એક ચમકને પ્રેમ સમજી બેઠા, યાદમાં એમની કર્યા છે આ રસ્તા ભીના, ને પાગલ લોકો એને વરસાદ સમજી બેઠા. See more Previous article Romantic Shayari on Love in Hindi Next article Hindi Shayari on Izhaar