होम Romantic Shayari જીવન ના દરેક પલ ખુશી થી જીવો

જીવન ના દરેક પલ ખુશી થી જીવો

· · ♡ 1.8k views ·
Advertisement

જીવન ના દરેક પલ ખુશી થી જીવો,

કેમ કે દરેક પલ માં કૈક જાણવા મળે છે,

Advertisement

ક્યારેક ખુશી તો ક્યારેક ગમ મળે છે,

બાકી સવાર ને સાંજ તો રોજ પડે છે.

Advertisement
Sam
लेखक

Sam

मोहब्बत, रिश्तों और एहसासों से जुड़े खूबसूरत शब्दों और शायरी के माध्यम से दिल की बात कहने की कोशिश।

लेखक की और शायरी पढ़ें →
अगर पसंद आई, तो शेयर करें