होम › Romantic Shayari › સવાલૉની આપ લે કરીયે, જવાબો મેળવી લઈએ

સવાલૉની આપ લે કરીયે, જવાબો મેળવી લઈએ

· · ♡ 104 views ·
Advertisement

સવાલૉની આપ લે કરીયે, જવાબો મેળવી લઈએ,
તમારી ડાયરી, મારી કિતાબો મૅળવી લઇએ,
તમારા સ્મિત માટે મેં રોકડા આસુ ચુકવ્યા છે,
આ તો હોય શંકા તો ..હિસાબો મેળવી લઇએ..!!

Advertisement
Sam
लेखक

Sam

मोहब्बत, रिश्तों और एहसासों से जुड़े खूबसूरत शब्दों और शायरी के माध्यम से दिल की बात कहने की कोशिश।

लेखक की और शायरी पढ़ें →
अगर पसंद आई, तो शेयर करें