in

કોણ જાણે શુ હતુ આ પણ

કેટલી સરસ મુલાકાત હતી .. !!

તેને ૧૭ અને મારી ૧૮ ની શરૂઆત હતી .. !!

મે અચાનક પૂછી લીધું તુ ને .. !!

એના જવાબ ની રજુઆત હતી .. !!

કોણ જાણે શુ હતુ આ પણ .. !!

હરણ ની મૃગજળ સાથે મુલાકાત હતી .. !!

આ પ્રેમ ભરી દુનિયા માં જાણે .. !!

ક્રિષ્ણ અને રાધા ની પહેલી વાત હતી .. !!

હાસ્ય વિના નથી સર્જાતુ કોઈ ના ગાલ પર ખંજન .. !!

આતો પહેલા પ્રેમ ની પહેલી સોગાદ હતી .. .. !!

Don’t Worry When I Fight WithYou