होम Romantic Shayari કોઈ કહે છે તો, કોઈ છુપાવે છે

કોઈ કહે છે તો, કોઈ છુપાવે છે

· · ♡ 32 views ·
Advertisement

કોઈ કહે છે તો, કોઈ છુપાવે છે.
કોઈ તડપે છે તો, કોઈ તડપાવે છે.
પ્રેમ તો બધા કરે છે પણ,
કોઈ આજ્માવે છે તો, કોઈ નિભાવે છે..

Advertisement
Sam
लेखक

Sam

मोहब्बत, रिश्तों और एहसासों से जुड़े खूबसूरत शब्दों और शायरी के माध्यम से दिल की बात कहने की कोशिश।

लेखक की और शायरी पढ़ें →
अगर पसंद आई, तो शेयर करें