होम Romantic Shayari શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે ..…

શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે .. !!

· · ♡ 67 views ·
Advertisement

શબ્દો શરમાય ત્યારે શાયરી બની જાય છે .. !!

ગીત ગમગીન બને ત્યારે ગઝલ સર્જાય છે .. !!

Advertisement

લાગણી અને પ્રેમ ની આ વાતો છે દોસ્તો .. !!

પલળે તમારું હૈયું ત્યારે .. !! પ્રણય ની શરૂઆત થાય છે —

Advertisement
Sam
लेखक

Sam

मोहब्बत, रिश्तों और एहसासों से जुड़े खूबसूरत शब्दों और शायरी के माध्यम से दिल की बात कहने की कोशिश।

लेखक की और शायरी पढ़ें →
अगर पसंद आई, तो शेयर करें