होम Romantic Shayari જીન્દગી જન્ન્ન્ત બની જાય છે

જીન્દગી જન્ન્ન્ત બની જાય છે

· · ♡ 23 views ·
Advertisement

એક પથ્થર મુકાય છે ને ઈમારત બંધાય છે
એક બુંદ પડે છે ને નદીઓ વહી જાય છે
એક બીજ રોપાય છે ને પુષ્પો ખીલી જાય છે
એક વ્યક્તી જીઈવ્ન માં આવે છે ને
જીન્દગી જન્ન્ન્ત બની જાય છે

Advertisement
Sam
लेखक

Sam

मोहब्बत, रिश्तों और एहसासों से जुड़े खूबसूरत शब्दों और शायरी के माध्यम से दिल की बात कहने की कोशिश।

लेखक की और शायरी पढ़ें →
अगर पसंद आई, तो शेयर करें